દાંતા પોલીસ સ્ટેશનના ગુનામાં છેલ્લા પાંચ મહિનાથી નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી દાંતા, બનાસકાંઠા પોલીસ.
શ્રી ચિરાગ કોરડીયા, પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેંજ કચ્છ-ભુજ તથા શ્રી અક્ષયરાજ, પોલીસ અધિક્ષક બનાસકાંઠા જીલ્લાનાઓએ નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સારૂ કરેલ સુચના અન્વયે, શ્રી ડો.જે.જે.ગામીત, નાયબ પોલીસ અધિક્ષક પાલનપુરનાઓ તથા શ્રી એસ.એમ.ચૌધરી, પો.ઈન્સ. દાંતા પોલીસ સ્ટેશન નાઓના માર્ગદર્શન મુજબ,
દાંતા પોલીસ સ્ટાફના માણસો દાંતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી હકીકત આધારે પીપળાવાળીવાવ ગામ પાસેથી દાંતા પોલીસ સ્ટેશન પાર્ટ.એ.ગુનાનં.૦૧૩૦/૨૦૨૪ આર્મ એક્ટ કલમ. ૨૫(૧-બી)(એ)મુજબના ગુનાના નાસતા ફરતા આરોપી મોહનભાઈ સ/ઓ રાવતાભાઈ જાતે.ચૌહાણ ઉવ.૪૦ રહે.પીપળાવાળીવાવ તા.દાંતા જી.બનાસકાંઠાવાળાને બાતમી હકિકત આધારે પીપળાવાળીવાવ ખાતેથી મળી આવતાં જેને હસ્તગત કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી:- મોહનભાઈ સ/ઓ રાવતાભાઈ જાતે.ચૌહાણ ઉવ.૪૦ રહે.પીપળાવાળીવાવ તા.દાંતા
જી.બનાસકાંઠા
> કામગીરી કરનાર અધિકારીશ્રીની વિગત
શ્રી એસ.એમ.ચૌધરી,પો.ઈન્સ.,દાંતા
શ્રી રતનસિંહ,એ.એસ.આઈ., દાંતા
શ્રી મનુભાઈ, હેડ કોન્સ., દાંતા
શ્રી વિક્રમભાઈ,હેડ કોન્સ., દાંતા
દાંતા પોલીસ સ્ટેશન છે.
શ્રી યોગેંદ્રસિંહ,પો.કોન્સ., દાંતા
9974645761
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.