બાવળા ના કોઠાતલાવડી ગામે રામદેવપીર મંદિર નોપાટોત્સવ ઉજવાયો - At This Time

બાવળા ના કોઠાતલાવડી ગામે રામદેવપીર મંદિર નોપાટોત્સવ ઉજવાયો


કોઠા તલાવડી ગામમાં ઉજવાઈ રામદેવપીર ની તિથિ : ગામમાં ભક્તિ નો માહોલ સર્જાયો
આજરોજ બાવળા તાલુકાના કોઠા તલાવડી ગામમાં રામદેવપીર ની તિથિ ઉજવાઈ
સવારે રામદેવપીરનો નેજો, ડેગ ચડાવવામાં આવી હતી
દર વર્ષની જેમ આ વર્ષે પણ વરઘોડા સાથે આ તિથિ ની ઉજવણી કરવામાં આવે છે
રામાપીર બાપા ના મંદીર 29 મો પાટોત્સવ ઉજવણી કરવામાં આવી હતી
D.J,ફટાકડા, રામદેવપીર ની જય રણુજાવાળાની જય જેવા અવાજ થી કોઠા તલાવડી ગામ ગુંજી ઉઠયું હતું
મેળા જેવો માહોલ જોવા મળી રહ્યો હતો
મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે ગામ ધુમાડા બંધ રાખવામાં આવ્યું છે

રિપોર્ટર .મુકેશ ધલવાણીયા


8866945997
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image