*નવરાત્રી પર્વે રૂપાલકંપામાં યુવક મંડળ તેમજ મહિલા મંડળ દ્વારા વેશભૂષા કાર્યક્રમ યોજાયો..*

*નવરાત્રી પર્વે રૂપાલકંપામાં યુવક મંડળ તેમજ મહિલા મંડળ દ્વારા વેશભૂષા કાર્યક્રમ યોજાયો..*

*નવરાત્રી પર્વે રૂપાલકંપામાં યુવક મંડળ તેમજ મહિલા મંડળ દ્વારા વેશભૂષા કાર્યક્રમ યોજાયો..*

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના રૂપાલકંપા ગામે નવરાત્રી મહોત્સવ ૨૦૨૨ના પ્રસંગે છઠ્ઠા નોરતે ગામના યુવક, યુવતી તેમજ મહિલા મંડળ દ્વારા વેશભૂષાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. ગામના ૭૬ ભાઈ-બહેનો દ્વાર સમાજના અલગ અલગ વર્ગના લોકોનો પહેરવેશ પહેરી વેશભૂષા કરી ગરબા કરવામાં આવ્યા હતા. કોરોના વાયરસના રોગચાળાના લીધે બે વર્ષ સાદાઈથી નવરાત્રી ઉજવાયા બાદ આ વર્ષે નવરાત્રી પર ખેલૈયાઓને મોકળાશ મળતા ગામના યુવક તેમજ મહિલા વર્ગમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો.

અહેવાલ અશોકભાઈ નાઈ ગાંભોઈ

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »