ઉમરાળાના ધરવાળા ગામની સીમમાં જુગાર રમતાં ચાર ઇસમોને રોકડ રૂ.૧૦,૪૯૦/-નાં મુદામાલ સાથે ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ - At This Time

ઉમરાળાના ધરવાળા ગામની સીમમાં જુગાર રમતાં ચાર ઇસમોને રોકડ રૂ.૧૦,૪૯૦/-નાં મુદામાલ સાથે ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ


*ઉમરાળાના ધરવાળા ગામની સીમમાં જુગાર રમતાં ચાર ઇસમોને રોકડ રૂ.૧૦,૪૯૦/-નાં મુદામાલ સાથે ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ*

ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ ઉમરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન ધરવાળા ગામના નેરામાં ખુલ્લી જાહેર જગ્યા બાવળની કાંટમા અમુક ઇસમો ગંજીપત્તાનાં પાના-પૈસા વતી તીન પત્તીનો હાર જીતનો જુગાર રમતાં હોવાની મળેલ બાતમી આધારે રેઇડ કરતાં નીચે મુજબનાં માણસો ગંજીપતાનાં પાના-પૈસાથી તીનપત્તીનો જુગાર રમતાં ગંજીપતાનાં પાના તથા રોકડ રૂ.૧૦,૪૯૦/- સાથે ઝડપી પાડેલ.જે અંગે ઉમરાળા પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ

*પકડાયેલ આરોપીઓઃ-*
1. શૈલેષભાઇ તળશીભાઇ જાદવ ઉ.વ.૩૬
2. ભરતભાઇ ધનજીભાઇ મકવાણા ઉ.વ.૨૩
3. ચતુરભાઇ જીવાભાઇ મકવાણા ઉ.વ.૨૭
4. રવજીભાઇ બીજલભાઇ મકવાણા ઉ.વ.૨૭ રહે.તમામ ધરવાળા તા.ઉમરાળા જી.ભાવનગર
જુગાર રેડની કામગીરી કરનાર એલ.સી.બી.પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.એસ.બી.ભરવાડ,પોલીસ સબ ઇન્સ.એન.જી.જાડેજા,પી.આર.સરવૈયા તથા સ્ટાફનાં જયદાનભાઇ લાંગાવદરા,હરેશભાઇ ઉલ્વા, બીજલભાઇ કરમટીયા,હરીચંદ્દસિંહ ગોહિલ, શકિતસિંહ સરવૈયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon