સતલાસણા સીવીલ હોસ્પિટલ ખાતે ડાયાલિસિસ સેન્ટરનું લોકાર્પણ - At This Time

સતલાસણા સીવીલ હોસ્પિટલ ખાતે ડાયાલિસિસ સેન્ટરનું લોકાર્પણ


ઉત્તર ગુજરાતમાં આવેલુ મહેસાણા જિલ્લાનું સતલાસણા સીવીલ હોસ્પિટલ ખાતે નવા ડાયાલિસિસ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું તેમાં ખેરાલુ વિધાનસભા ના ઘારાસભ્ય અજમલજી ઠાકોર ના વરદ હસ્તે ડાયાલિસિસ ઉદ્ધાટન કર્યું હતુંઅને સતલાસણા એપી એમ સી ના ચેરમેન વિરેન્દ્રસિંહ પરમાર તથા મેડિકલ ઓફિસર અને નર્સિંગ સ્ટાફ હાજર રહ્યા હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon