શ્રી સિહોર તાલુકા લેઉવા પટેલ સમાજ ટ્રસ્ટ આયોજિત આગામી ૨૯.માં સમૂહ લગ્નોત્સવ ના ફ્રોમ ભરી ને આપવા આયોજકો નો અનુરોધ - At This Time

શ્રી સિહોર તાલુકા લેઉવા પટેલ સમાજ ટ્રસ્ટ આયોજિત આગામી ૨૯.માં સમૂહ લગ્નોત્સવ ના ફ્રોમ ભરી ને આપવા આયોજકો નો અનુરોધ


શ્રી સિહોર તાલુકા લેઉવા પટેલ સમાજ ટ્રસ્ટ આયોજિત આગામી ૨૯.માં સમૂહ લગ્નોત્સવ ના ફ્રોમ ભરી ને આપવા આયોજકો નો અનુરોધ

ભાવનગર શ્રી સિહોર તાલુકા લેઉવા પટેલ સમાજ ટ્રસ્ટ આયોજિત ૨૯ માં સમૂહ લગ્ન સમારોહના સંપુર્ણ દાતા પરીવાર ના સહયોગ થી પ્રવિણાબેન અને નાનુભાઈ વિઠ્ઠલભાઈ વાઘાણી તથા ચિંતન નાનુભાઈ વાઘાણી તથા મનન નાનુભાઈ વાઘાણી ના સહયોગથી
આગામી ૨૯ માં સમૂહ લગ્નની તારીખ ૨૬/૧૧/૨૦૨૩ સમય સવારે ૭:૩૦ થી ૧૨:૩૦ કલાકે ફોર્મ પરત આપવા માટે કોન્ટેક નંબર :શ્રી મનુભાઈ ભરોડીયા - ૯૯૨૫૦ ૪૬૩૨૦ કતારગામ, મહિધરપુરા શ્રી સુરેશભાઈ જડફીયા - ૯૮૯૮૪ ૧૯૮૧૦ (મીનીબજાર) શ્રી લાભુભાઈ વઘાસીયા - ૯૮૭૯૨ ૨૨૧૦૮ (પનવેલ પોઈન્ટ) શ્રી ભીમજીભાઈ જાંબાળા - ૯૮૭૯૮ ૨૨૮૮૦ (મોટા વરાછા) શ્રી પંકજભાઈ લીંબાણી - ૯૪૨૭૨ ૩૨૯૩૩ (સણોસરા) શ્રી ધીરૂભાઈ સામજીભાઈ ગોધાણી - ૯૯૦૪૧ ૦૩૪૯૧ (ટાણા, ભાવનગર) ફોર્મ સ્વીકારવાની છેલ્લી તારીખ: ૨૫/૧૦/૨૦૨૩ છે આગામી શ્રી સિહોર તાલુકા લેઉવા પટેલ સમાજ આયોજિત સમૂહ લગ્નોત્સવ નામ નોંધવા ઇચુકો એ ફોર્મ ભરવા અને પરત કરવા ની વિગતો માટે સ્વંયમ સેવી ટીમ નો સંપર્ક કરવા અનુરોધ છે

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.