ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં જિલ્લા ફર્સ્ટ આવવા બદલ સન્માન

ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં જિલ્લા ફર્સ્ટ આવવા બદલ સન્માન


ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં જિલ્લા ફર્સ્ટ આવવા બદલ સન્માન

તાજેતરમાં અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર હરિદ્વાર દ્વારા લેવાયેલ જિલ્લા કક્ષાની "ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા"માં બોટાદ જિલ્લામાંથી 134 શાળાનાં 10,007 બાળકોએ ભાગ લીધેલ તેમાં બોટાદની શ્રી સુભાષચંદ્ર બોઝ સરકારી શાળા નં.13ના તેજસ રત્નાકર નાંગર ધોરણ-5ની કેટેગરીમાં જિલ્લા ફર્સ્ટ અને બોટાદની શ્રી એમ.ડી.શાહ વિદ્યાલયની કુ.બંસીબેન રત્નાકર નાંગર ધોરણ-9ની કેટેગરીમાં જિલ્લા ફર્સ્ટ આવેલ તે માટે શ્રી આદર્શ શૈક્ષણિક સંકુલ ખાતે યોજાયેલ વિશેષ સમારંભમાં આ બંનેનું ખાસ સન્માન કરવામાં આવેલ.
આ સાથે બંનેએ આ પરીક્ષામાં એક સાથે સ્ટેટ લેવલે ક્વોલિફાય કરી પોતાની શાળાનું,માલધારી સમાજનું,વતન થોરિયાળીનું અને બોટાદ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

Report, Nikunj Chauhan
7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »