કેશોદના ખમીદાણા ગામે આગામી રવિવારે સર્વરોગ નિદાન કેમ્પનુ આયોજન થશે

, કેશોદના ખમીદાણા ગામે આગામી રવિવારે સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે


કેશોદ તાલુકાના ખમીદાણા ગામે આગામી તા. ૧૪ રવિવારે આદિત્ય પ્રાથમિક શાળામાં ખમીદાણા ગ્રામ પંચાયતના સહયોગથી સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સમર્પણ ટ્રસ્ટ હોસ્પિટલના ઉપક્રમે સર્વરોગ નિદાન કેમ્પ સવારે નવથી બપોરના એક  વાગ્યા સુધી યોજાનાર હોય જેમાં વિવિધ રોગોના નિષ્ણાત ડોક્ટરોની ટીમ દ્વારા નિદાન સારવાર તથા દવાઓ આપવામાં આવશે માટે સર્વરોગ નિદાન કેમ્પનો લાભ લેવા ઈચ્છુક લાભાર્થીએ શનિવાર સુધીમાં પોતાના કેસની નોંધ કરાવી લેવી જરૂરી હોય તેમજ વધુ જાણકારી માટે સરપંચશ્રી મનિષભાઈ પરમાર મો. ૯૭૨૩૫ ૨૧૨૯૬ તથા ઉપ સરપંચ ભરતભાઈ બારીયા મો. ૯૬૨૪૬ ૧૬૨૫૭ માં પુછપરછ હેતુ સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે 

રીપોર્ટર - ગોવિંદ હડિયા કેશોદ
9723444990
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »