કેશોદના નાનીઘંસારી ગામે આગામી તા. ૧૭ બુધવારે રક્તદાન કેમ્પ યોજાશે

, કેશોદના નાનીઘંસારીમાં રક્તદાન કેમ્પ યોજાશે


કેશોદ તાલુકાના નાનીઘંસારી ગામે આવેલ મોમાઈ માતાજીના મંદિરે આગામી તા. ૧૭.૧૦.૨૦૧૭ બુધવારે સવારે દશ કલાકે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવનારછે રક્તદાન મહાદાન છે જેથી વધુમાં વધુ લોકો રક્તદાન કેમ્પનો લાભ લે તેવુ નાનીઘંસારી સર્વે ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું છે 

રીપોર્ટર - ગોવિંદ હડિયા
9723444990
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »