કેવદ્રા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં માતૃત્વ નિદાન કેમ્પ યોજાયો

, કેશોદના કેવદ્રા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નિદાન કેમ્પ યોજાયો


કેશોદ તાલુકાના કેવદ્વા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં માતૃત્વ સુરક્ષા કેમ્પમાં સગર્ભા મહીલાઓની તપાસ માટેનો નિદાન કેમ્પ યોજાયો હતો જે કેમ્પમાં સગર્ભા મહીલાઓને આવવા જવા માટે કેશોદ - માંગરોળની ૧૦૮ તથા ખિલખિલાટ દ્વારા સેવા આપવામાં આવી હતી માતૃત્વ સુરક્ષા કેમ્પમાં  પંચાવન જેટલી સગર્ભા મહીલાઓ એ નિદાન કેમ્પનો લાભ લીધો હતો

તેમાં કેશોદ ૧૦૮ પાયલોટ ભરત નંદિણીયા ઈએમટી પુનમ વાઘેલા માંગરોળ ૧૦૮ પાયલોટ હુસેન મથ્થા ઈએમટી ઈદરીશ અમરેલીયા તથા ખિલખિલાટમાં મહેન્દ્ર દવે અને ભાવેશ દવેએ સેવા આપી હતી 

રીપોર્ટર - ગોવિંદ હડિયા કેશોદ
9723444990
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »