વિસાવદર મા ખાનગી ટ્રાવેલ્સ ની બસ ઉંધીપડી સદ નસીબે કોઈ જાન હાની નહીંઘટનાની જાણ થતા વિસાવદર પોલીસ ઘટના સ્થળે - At This Time

વિસાવદર મા ખાનગી ટ્રાવેલ્સ ની બસ ઉંધીપડી સદ નસીબે કોઈ જાન હાની નહીંઘટનાની જાણ થતા વિસાવદર પોલીસ ઘટના સ્થળે


વિસાવદર મા ખાનગી ટ્રાવેલ્સ ની બસ ઉંધીપડી સદ નસીબે કોઈ જાન હાની નહીંઘટનાની જાણ થતા વિસાવદર પોલીસ ઘટના સ્થળે

વિસાવદર થી સતાધાર રોડ ઉપર આર્યસમાજ ની સામે રિયલ ટ્રાવેલ્સ ની ખાનગી બસ ઉંધી પડેલ હતી સદનસીબે કોઈ જાન હાની થવા પામેલ નહતી જાણવા મળેલ માહિતી મુજબ રિયલ ટ્રાવેલ્સ ની બસ નમ્બર જી જૅ x2340નમ્બર ની બસ સુરત થી નીકળી ને મોણપરી ગામ જઈ રહીહતી ત્યારે બસ ના ડ્રાયવર સામેથી આવતી ગાય ને બચાવવા જતા બસ રોડ ની નીચેની સાઈડ મા ઉતરીને ઉંધી પડેલ હતી ત્યારે બસ મા સુરત થી બેઠેલા મુસાફરો વિસાવદર સુધીના હતા ત્યારે મોણપરી જતી બસમાં કોઈ મુસાફરી નહોય અને બસ ખાલી હોવાથી સદનસીબે કોઈ જાનહાની થવા પામેલ નહતીઘટના ની જાણ થતા વિસાવદર પોલીસ તેમજ સ્થાનિક ધારાસભ્ય રીબડીયા તુરંત ઘટના સ્થળે પહોંચી ને જાણકારી મેળવેલ હતી

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
ડી જૂનાગઢ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon