- ઊંઝા તાલુકાના ભુણાવ અને જગન્નાથપુરા તથા મહેરવાડા ખાતે ગ્રામ્ય વિસ્તારમાં ” હેલો ડોક્ટર બેન ” પોગ્રામ અંતર્ગત લોકોમાં પોષણ વિશે જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો,સ્વાસ્થ્ય વિશે માહિતી આપી હતી અને કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.
- ભાભર ખાતે આગણવાડી ની બહેનો દ્વારા ભિત સૂત્રો લખવામાં આવ્યા