ધોળકા તાલુકાના કોંગ્રેસનાં ઉમેદવાર અશ્ચિનભાઈ રાઠોડને વ્યાપક જન સમર્થન - At This Time

ધોળકા તાલુકાના કોંગ્રેસનાં ઉમેદવાર અશ્ચિનભાઈ રાઠોડને વ્યાપક જન સમર્થન


ધોળકા 58 વિધાન સભા બેઠકનાં કોંગ્રેસના ઉમેદવાર વ્યાપક જનસમર્થન મળી રહીયું છે ગ્રામજનોતેમનું ઉમળકાભેર સ્વાગત થય રહ્યું છે ગતરોજ આંબલીયાળા. ચડીસર.સરોડા. કેલિયાવાસણા .ચલોડા . કાવીઠા. રાશમ. બદરખા.શેખડી.રનોડા આગેવાનો કોંગ્રેસના કાર્યકતા જન સંપર્ક કાર્યક્રમ હતો

રીપોર્ટર. મુકેશ ઘલવાણીયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon