નેત્રંગ : મહાસદસ્યતા અભિયાન અંતર્ગત સદસ્ય નોંધણી કરતા નેત્રંગના માજી સરપંચ… - At This Time

નેત્રંગ : મહાસદસ્યતા અભિયાન અંતર્ગત સદસ્ય નોંધણી કરતા નેત્રંગના માજી સરપંચ…


બ્રિજેશકુમાર પટેલ
ભરૂચ જિલ્લા - બ્યુરો ચીફ

તારીખ ૨૫ સપ્ટેમ્બર બુધવાર ના રોજ મહાસદસ્યતા અભિયાન જ્યારે સમગ્ર દેશ માં થયું છે ત્યારે નેત્રંગ ખાતે પણ નેત્રંગ ગ્રામ પંચાયતના માજી સરપંચ બાલુભાઈ વસાવા અને કાર્યકર્તાઓએ આજના દિવસે બૂથ માં જઈને કામ કરી અને ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા અને ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રિતેશભાઈ વસાવાના માર્ગદર્શન હેઠળ ઘરે ઘરે જઈ મહાસદસ્યતા અભિયાન અંતર્ગત ભાજપના સભ્યો ઉત્સાહ પુર્વક બનાવ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.