રાજકોટને નર્મદાની વધુ એક પાણીની લાઈન માટે 295 કરોડ ફાળવાયા - At This Time

રાજકોટને નર્મદાની વધુ એક પાણીની લાઈન માટે 295 કરોડ ફાળવાયા


રાજકોટ શહેરને નર્મદા લાઈન મારફત બેડી અને હડાળામાં દરરોજ પાણી પૂરું પાડવામાં આવે છે. આમ છતાં રૂડા વિસ્તારના અનેક ગામો પાણીવિહોણા છે જેને લઈને મુખ્યમંત્રીએ હડાળા પમ્પિંગ સ્ટેશનથી કોઠારિયા સુધીની નવી લાઈન માટે 295 ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ અંતર્ગત 295 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. આ લાઈનને કારણે રાજકોટને વધુ 135 એમએલડી પાણી મળશે જેથી આસપાસના ગામોને પીવાનું પાણી મળી શકશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.