મહિસાગર : કડાણા તાલુકાના આગરવાડા મહાકાળી માતા ના મઢ ખાતે મહાકાળી માતા ના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી.
મહિસાગર : કડાણા તાલુકાના આગરવાડા મહાકાળી માતા ના મઢ ખાતે મહાકાળી માતા ના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી.
આ કાર્યક્રમમા મહાકાળી માતાના પ્રાગટ્ય દિવસે કેક કાપી, ગરબા ઉત્સવ કરી ઉજવણી કરવામાં આવી તથા બીજો દિવસે હવન પણ કરવામાં આવ્યો તથા માતાજી ના જવારા વાવવામાં આવ્યા હતા તેનુ વાળામણુ કરવામાં આવ્યું
આ તકે મોટી સંખ્યા માં માતા ભક્તો હાજર રહ્યા હતા
અંતે મહા આરતી અને મહાપ્રસાદ નુ આયોજન પણ કરવામાં આવ્યું હતું.
રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર, કડાણા
આ પ્રકારના તમામ સમાચાર માટેે