ઉમરેઠ ડાકોર રોડ પર ગમખ્વાર અકસ્માત - At This Time

ઉમરેઠ ડાકોર રોડ પર ગમખ્વાર અકસ્માત


ઉમરેઠ-ડાકોર રોડ પર પુરપાટ ઝડપે પસાર થતાં ટ્રકના ચાલકે આગળ જતાં એક બાઈકને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા બાઈકચાલક યુવકનું કરૂણ મોત નિપજ્યું છે. આ અંગે ઉમરેઠ પોલીસે ટ્રકચાલક વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.


9409516488
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.