વિજાપુર તાલુકાના સરદારપુર ગામે સવૅ રોગ નિદાન કેમ્પ યોજાયો આંખ ના નંબર ના નિઃશુલ્ક ચશ્મા અને દવાઓ પણ નિઃશુલ્ક - At This Time

વિજાપુર તાલુકાના સરદારપુર ગામે સવૅ રોગ નિદાન કેમ્પ યોજાયો આંખ ના નંબર ના નિઃશુલ્ક ચશ્મા અને દવાઓ પણ નિઃશુલ્ક


વિજાપુરના સરદારપુર ખાતે સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો

વિજાપુર તાલુકાના સરદારપુર ગામે બધા જ રોગો માટે મફત ચેકઅપ કેમ્પ યોજાયો હતો
ગામનો તથા આજુબાજુ ગ્રામ્ય વિસ્તારના જુદા જુદા રોગના દર્દીઓ 1,000 થી ₹1,200 લોકો આ સેવાનું લાભ લીધું હતું
આપણે સંગે ખાસ ડોક્ટર સી જે ચાવડા સાહેબ પર હાજર રહ્યા હતા
તેઓએ સેવાની બિરદાવી હતી
સમગ્ર કાર્યક્રમ સર્વ રહી બેન ગોવિંદભાઈ પટેલ સરદારપુર ના પૂર્ણતિથી નિમિત્તે આયોજન કરવામાં આવ્યું હતું
રામ કબીર ભક્ત મંડળ અને લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ પોસ્ટના સંયુક્ત ઉપક્રમે કેમ્પ યોજાયો હતો
અહેવાલ - હર્ષદભાઈ લખવારા**સરદારપુર

રિપોર્ટર - મુકેશભાઈ પ્રજાપતિ વિજાપુર
મો -9998240170


9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image