ખંભાળિયા: શહેરમાં કોંગ્રેસના રામજીભાઈ સતવારા આજે સવારે AAPમાં જોડાયા*
*ખંભાળિયા: શહેરમાં કોંગ્રેસના રામજીભાઈ સતવારા આજે સવારે AAPમાં જોડાયા*
*આમ આદમી પાર્ટી માં આજે રામજીભાઇ સતવારા ને સામતભાઈ ગઢવી ના હસ્તે આપ નો ખેસ ધારણ કર્યો હતો, અત્રે ઉલ્લેખનીય છેકે રામજીભાઇ અગાઉ કોંગ્રેસ માં હતા જે આજે આપ માં જોડાણા છે, હાલ માં ચૂંટણી ની મોસમ આવી રહી છે ત્યારે દરેક પક્ષ ના લોકો ને જોડાવા ની કામગીરી કરી રહ્યા હોઈ ત્યારે આમ આદમી દ્વારા રામજીભાઈ ને જોડી ને આજ ના ઓફિસ નું શુભારંભ કર્યો હતો*
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.