અમદાવાદ : બાવળા બગોદરા હાઇવે પર બાઈકનો અકસ્માત એકનું મોત એક ઇજાગસ્ત
અમદાવાદ : બાવળા બગોદરા હાઇવે પર બાઈકનો અકસ્માત
કલ્યાણગઢ ગામ પાસે નો બનાવ
ટ્રેક્ટર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો
બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અને પાછળ બેઠેલ બહેન ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા
અમદાવાદ થી રાણપુર પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારેભાઈ બહેનને નડ્યો હતો અકસ્માત
ઈજાગ્રસ્તને બાવળા ની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા
મૃતક નું નામ:મકવાણા રાહુલભાઈ
ઇજાગ્રસ્ત :મકવાણા માયાબેન
ગામઃ રાણપુર જી. બોટાદ
બગોદરા પોલીસ મૃતદેહને બગોદરા CHC મોકલી વધુ તપાસ હાથ ધરી હતી
8866945997
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.