ગુજરાત રાજ્ય સંગીત નાટક એકાદમી ગાંધીનગરના આર્થિક સહયોગથી તેજસ્વી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગોધર ઉત્તર ખાતે લોકડાયરન આયોજન કર્યું - At This Time

ગુજરાત રાજ્ય સંગીત નાટક એકાદમી ગાંધીનગરના આર્થિક સહયોગથી તેજસ્વી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગોધર ઉત્તર ખાતે લોકડાયરન આયોજન કર્યું


મહીસાગર જિલ્લાના કડાણા તાલુકા ના ગોધર ઉત્તર ગામે તેજસ્વી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ રણછોડભાઈ રામાભાઇ દ્વારા ભવ્ય લોક ડાયરા નું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય સંગીત નાટક એકાદમીના આર્થિક સહયોગથી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૩૦ ૯ ૦૨૪નાં રોજ લોકડાયરા નુંઆયોજન કરવામાં આવ્યું જેમાં સંગીત દેશભક્તિ ના ગીતો તબલા સાથે ભવ્ય લોક ડાયરા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડામોર અભયસિંહભાઈ રાજેશભાઈ પટેલિયા ધુળાભાઈ રમેશભાઈ તેમજ બાળકો ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને લોકોએ ડાયરાની મોજ માની હતી ચેરીટેબલ ટ્રસ્ટના પરમુખે તેમજ ટ્રસ્ટના સભ્યો પણ આ કાર્યક્રમ હાજરી આપી હતી


9825521069
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image