રાહુલ ગાંધી એરપોર્ટ આવ્યા થોડીવારમાં રિવરફ્રન્ટ પહોંચશે, 52 હજાર બૂથના કાર્યકરોને સંબોધશે - At This Time

રાહુલ ગાંધી એરપોર્ટ આવ્યા થોડીવારમાં રિવરફ્રન્ટ પહોંચશે, 52 હજાર બૂથના કાર્યકરોને સંબોધશે


રાહુલ ગાંધી એરપોર્ટ આવ્યા થોડીવારમાં રિવરફ્રન્ટ પહોંચશે, 52 હજાર બૂથના કાર્યકરોને સંબોધશે
કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા પરિવર્તન સંકલ્પ સંમેલનમાં રાહુલ ગાંધી આજે અમદાવાદ માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ પ્રચારનું રણશિંગું ફૂંકવા રાહુલ ગાંધી આજે 5મી સપ્ટેમ્બરે ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે
મોંઘવારી, બેરોજગારી, કથળતી કાયદા વ્યવસ્થા, ડ્રગ્સના બેફામ કારોબાર સહિતના મુદ્દે પ્રજાનો અવાજ ઉઠાવવામાં આવશે. આગામી ચૂંટણીને ધ્યાને લઈ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા પરિવર્તન સંકલ્પ સંમેલનમાં અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે બૂથના 52 હાજર કાર્ય કરતા યોદ્ધાઓને સંબોધન કરશે.
રાહુલ ગાંધી સવારે અમદાવાદ એરપોર્ટથી શાહીબાગ સર્કિટ હાઉસ જશે, ત્યાંથી રિવર ફ્રન્ટ ખાતેના કાર્યક્રમમાં પહોંચશે. એ પછી સાબરમતી ગાંધી આશ્રમના કાર્યક્રમમાં હાજરી આપશે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon