કળસાર ગામ પેટ્રોલ પંપ પાસે મળેલ હકીકત પ્રમાણે પોપટભાઈ પરસોત્તમભાઈ શિયાળનાં ઘરેથી વેચાણ માટે રાખેલ દેશી દારૂ મુદ્દા માલ સાથે ઝડપી પાડતી મહુવા ગ્રામ્ય પોલીસ
કળસાર ગામ પેટ્રોલ પંપ પાસે મળેલ હકીકત પ્રમાણે પોપટભાઈ પરસોત્તમભાઈ શિયાળનાં ઘરેથી વેચાણ માટે રાખેલ દેશી દારૂ મુદ્દા માલ સાથે ઝડપી પાડતી મહુવા ગ્રામ્ય પોલીસ
માળવાવ ઓ, પી વિસ્તારમા ક. ૧૧/૩૦ વાગ્યાથી પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન ફરતા ફર તા ક.૧૨/૦૦ વાગ્યે કળસાર ગામ, પેટ્રોલ પંપ પાસે આવતા હકીકત મળેલ કેપોપટભાઈ પરશોત્તમભાઈ શિયાળ રહે કળ સાર ગામ તા.મહુવાવાળા પોતાના ઘરે છે, કારીતે વગર પાસ પરમીટે દેશી દારૂ રાખી વેચાણ કરે છે. તેવી હકીકતમળત રસ્ત જતા બે રાહદારી માણસોનેબોલાવીપંચમા રહેવા સમજ કરીસાથેરાખીક. ૧૨/૧૦૧૦વાગ્યે સદરહુંબા તમી વાળી જગ્યાએ જઇ જોતા ખાત્રી કરતા સદરહુ મકાન પોપટભાઈ પરશોત્તમભાઈ શિયાળ રહે કળસાર ગામ તા.મહુવાવાળા નુ જણાય આવે છે જેથી પંચોને હકીકતની સમજ કરી સાથે રાખી મકનમાં પ્રવેશ કરી જોતા પુર્વે ભારનુ એક રૂમ તથા ફળીયા વાળુ મકાન જોવામાં આવે છે. સદરહુ મકાને કોઈમાણસ હાજર ન હોય અનેઘરેફળીયામાં જોતા એક શપડની થેલી મળેલ જે ઘેલીમાં તપાસ કરતા નાની નાની પ્લાસ્ટીકની થેલીઓમાં કઇક પ્રવાહી ભરેલ જોવામાં આવેલ જે દરેક થેલીમાં ગાંઠ છોડી જોતાસું શ્રી સુંઘાડી ખાત્રી કરતા ખાટી મિત્ર વાસ આવતી હોય, દેશી દારૂ હોવાનુ જણાય આવેલ. આ કાપડની ઘેલીમાં રહેલવ્યા. તી તાની-નાની ઘેલીઓ જે ઘેલી નંગ-૦૭, જે દરેક માંથી થોડો થોડો દારૂ એક કાચ ની બોટલ ૨૦૦/- એમ, એલ સેમ્પલ બોટલમાં ભરી બોટલ પર પંચો ની સહિઓ વાળી કાપલી લગાવી બોટલ ને મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશન ના હોદા નુ દો રા લાખ થી સીલ કરી કિ.રૂ. ૦૦/૦૦ ગણી કે. મી, તપાસણી અર્થ કબ્જે કરવામાં આવેલ છે, તેમજકાપડની થેલીમાંદેશી દા રૂ લીટર-૦૨ જેમનો તેમ કાપડની બેલીમાં રહેવા દઈ કિ.રૂ.૪૦૦/- નોગણીપંચનામાની વિગતે પંચોની સહિઓ વાળી કા પલી લગાવી મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશન ના હોદ્દા નુ દોરા લાખ થી સીલ કરી તપાસ અર્થે કબ્જે કરેલઅને આ પોપટભા ઇ પરશોતમભાઇ શિયાળ રહે, કળસાર ગામ તા. મહુવાવાળા ની આજુ બાજુ મા તપાસ કરતા મળી આવેલ નથી તથા આ સિવાય બીજુકાઇવાંધાનજક મળી આવેલનહી હોયજેઅંગે નુ આપ શ્રી એ કલાક-૧૨/૧૦ થીકલાક- ૧૨/૪૦૪૦ સુધીનું પંચ નામું કરેલ છે.
તોમજકુર પોપટભાઈ પરશોતમભાઈ શિયાળ રહે. કળસાર ગામ તા. મહુવાવાળાએપોતાના રહેણાક મકાને ગે.કાદેશી દારૂ લીટર-૦૨ કિ.રૂ.૪૦૦/-નો રાખી રેઇડ દરમ્યાન હાજર નહી મળી આવીપ્રોહી કલમ ૬૫(એ)(એ) મુજબનો ગુન્હો કરેલ હોયધોરણસરની કાર્યવાહી કરેલ છે. તો તેની સામે ધોરણસર થવા મારી શ્રીસ.ત, ફરીયાદ છે. મારા સાહેદ પંચો તથા પો લીસ સ્ટાફ છે. એટલીમારીફરી યાદ હકિકતછે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
