વડીયા કૃષ્ણપરા વિસ્તારમાં આવેલી વર્ષો જૂની મોંઘીબા શાળા નું નવીનીકરણ થઈ રહ્યું હોય આ શાળાનું નવા બિલ્ડીંગનું ખાત મહુર્ત કૌશિક વેકરીયા દંડક દ્વારા કરવામાં આવ્યું….
અમરેલી
વડીયા કૃષ્ણપરા વિસ્તારમાં આવેલી વર્ષો જૂની મોંઘીબા શાળા નું નવીનીકરણ થઈ રહ્યું હોય આ શાળાનું નવા બિલ્ડીંગનું ખાત મહુર્ત કૌશિક વેકરીયા દંડક દ્વારા કરવામાં આવ્યું....
આ તકે ભાજપ યુવા કાર્યકરો પણ જોડાયા તેમજ મોંઘીબા સ્કૂલ સ્ટાફ તેમજ સાળા ના બાળકો પણ આ ખુશીમાં જોડાયા....
આ ખાતમહુર્ત માં કુંકાવાવ ગોપાલભાઈ અંટાળા.વિપુલભાઈ રાંક. શૈલેષ ઠુમર. તુસાર ભાઈ વેગડ.તુસાર ભાઈ ગણાત્રા.જીતેશીરી ગોસાઈ.તેમજ યુવા કાર્યકરો જોડાયા હતા....
આ મોંઘીબા શાળાનું બિલ્ડીંગ નવું બનતા વડિયા ગ્રામજનોમાં ખુશીનો માહોલ......
આ પ્રકારના તમામ સમાચાર માટેે
