રાજકોટ ના કોઠારીયા સોલ્વન્ટ વિસ્તાર મા મહિલા નો હોબાળો ભાજપ ના કોર્પોરેટ ને હાય હાય ના નારા લગાવ્યા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/jxnzrvvdxortbvy2/" left="-10"]

રાજકોટ ના કોઠારીયા સોલ્વન્ટ વિસ્તાર મા મહિલા નો હોબાળો ભાજપ ના કોર્પોરેટ ને હાય હાય ના નારા લગાવ્યા


રાજકોટ ના કોઠારીયા સોલ્વન્ટ વિસ્તાર મા મહિલા નો હોબાળો ભાજપ ના કોર્પોરેટ ને હાય હાય ના નારા લગાવ્યા

વોર્ડ નંબર 18મા આવેલ હરિદ્વાર સોસાયટી નિ મહિલા ઓ બની રણ ચાડી
કોઠારીયા સોલ્વન્ટ નિ ફાટક થી લય ને હરિદ્વાર સોસાયટીસુધીનો રસ્તો બિસ્માર હાલત મા

રાજકોટ ના કોઠારીયા સોલ્વંટ વિસ્તાર વોર્ડ નંબર 18 મા છેલ્લા પાંચ વર્ષથી રોડ રસ્તા ની બીશમાર હાલત છે
લોકો ને ચાલવુ પણ મુશ્કેલ થાય છે અને કિચળ ગારો ને ખાડા જોવા મળે છે રહેવાસી ના કહેવા મુજબ લોકો નુ કેવુ છે કે વારમવાર કોપોરેટર રજુવાત કરી હતી છતા પણ હજુ સુધી કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી
સ્થાનિકો દ્વારા ચારેય કોર્પોરેટર ને આજે ફોન કરવામા આવ્યા હતા
સ્થાનિકોના ફોન ઉપાડવા મા આવતાનથી
જો ભૂલ થી પણ ફોન ઉપડી જાય તૉ કોર્પોરેટર ના ઘર ના સભ્યો ને ફોન આપી દેવાં માં આવે છે
અને વિસ્તાર ના રહી સો ને આશ્વાસન નજ આપવામાં આવે છે

આ વિસ્તાર મા એમ્બ્યુલેન્સ પણ આવવા માંગતી નથી
આવા રોડ રસ્તાને લય અનેક વખત અંબ્યુલેન્સ મા જ ડીલેવરી ના કેસો પણ કરવામા આવ્યા છે

કારણ કે આ વિસ્તાર ના રોસ રસ્તા જ઼ બિસ્માર હાલત મા છે
ભાજપ સરકાર ગમે તેટલી મહેનત કરે પણ આ અધિકારી ઓં ના પેટનું પાણી પણ નથી હલતું

કારણ કે આ વિસ્તાર ના રોડ રસ્તાજ બિસ્માર હાલત મા છે
ભાજપ સરકાર ગમે તેટલી મહેનત કરે પણ આ કોર્પોરેટર ના પેટ નું પાણીપણ નથી હલતું

જયારે મત માંગવાની વાત આવે છે ત્યારે કોઈપણ અધિકારી પબ્લિક ના પગ પકડી ને માથું જુકી ને મત માંગતા હોય છે

વિશાલ બગડિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]