જસદણ મેઇન બજારમાં ટ્રાફિક સમસ્યામાં વધારો

જસદણ મેઇન બજારમાં ટ્રાફિક સમસ્યામાં વધારો


જસદણ મેઇન બજારમાં ટ્રાફિક સમસ્યામાં વધારો

જસદણ શહેરમાં શાકમાર્કેટથી હાઇસ્કુલ રોડ સુધી મેઇન બજારમાં દિવસેને દિવસે ટ્રાફિકના પ્રશ્નો વધતા જાય છે ત્યારે બહારથી આવતા ગ્રામજનો રસ્તા ઉપર મોટરસાયકલ ખડકી દેતા તેમજ મેઇન બજારમાં પાર્કિંગની સુવિધા ન હોવાને કારણે જસદણની મેઇન બજારોમાં વાહનોની કતારો દિવસેને દિવસે વધતી જોવા મળી રહી છે ત્યારે મેઇન બજારમાં વેપાર કરતાં વેપારીઓ તેમજ પગપાળા ચાલીને જતા લોકોની જસદણ પોલીસ અને ટ્રાફિક પોલીસ પાસે આશા રાખે છે જસદણ મેઇન બજારમાં ફોરવીલ અને હેવી વાહનોને દિવસે પસાર ના થાય તેમજ તેનો અમુક સમય નિર્ધારીત કરવામાં આવે અને ટ્રાફિક પોલીસ બજારમાં ટ્રાફિક ના થવા દે તેવો અનુરોધ કર્યો છે.

Report By Rasik Visavaliya 7203888088


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »