ભારતીય બેડમિન્ટન સ્ટાર જ્વાલા ગુટ્ટાએ લગાવ્યા સનસનાટીપૂર્ણ આરોપ

, દેશભરમાં ચાલી રહેલા #metoo અભિયાનની અસર રમત જગતમાં પણ જોવા મળી રહી છે. દેશ માટે મેડલ લાવનારી જ્વાલા ગુટ્ટાએ ટ્વીટ કરેની તેની કહાની દુનિયાની સામે રાખી છે. જો કે તેને શારીરિક ત્રાસની જગ્યાએ માનસિક ત્રાસની વાત કરીને આ #Metooને નવો વળાંક આપ્યો છે. તેને ટ્વીટર પર તેની સાથે થયેલા માનસિક ત્રાસને લઇને અવાજ ઉઠાવ્યો છે. તેણે કહ્યું કે ટોપ પ્રદર્શન કરવા છતાં પણ તેને રાષ્ટ્રીય ટીમથી બહાર કરી દેવામાં આવી. 35 વર્ષની જ્વાલાએ એ વ્યક્તિનું નામન નથી જણાવ્યું કે જેણે તેને બહાર કરી. તેને આગળ જણાવ્યું કે તેના પાર્ટનર પણ ધમકી આપીને પરેશાન કરવામાં આવ્યો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »