રાજકોટ. ધંધાકીય હરીફાઇમાં આપી હત્યાની સોપારી
રાજકોટમાં માતૃકૃપા ટ્રાવેલ્સના સંચાલકે પિતૃકૃપા ટ્રાવેલ્સના સંચાલકની હત્યા કરવા રૂ.50 લાખની સોપારી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે. લાલા મુસ્લિમ નામના યુવકે વિજયસિંહ સાથે મુલાકાત કરી તમને મારી નાખવા નથી પરંતુ સોપારીના રૂપિયા આવી જાય ત્યાં સુધી ભેગુ રહેવું પડશે તેવું કહી ધમકી આપી હતી. હત્યા કર્યા વગર જ સોપારીના રૂપિયા પડાવવાનો લાલ મુસ્લિમનો પ્લાન હતો. વિજયસિંહ જાડેજાએ હેમખેમ પોતાનો જીવ બચાવી સોપારી કિલર પાસેથી ભાગી છૂટયા હતા. સમગ્ર મામલે માલવિયા નગર પોલીસ મથકમાં જુનાગઢના લાલા મુસ્લિમ તેમજ તપાસમાં ખૂલે તે તમામ વિરૂદ્ધ નોંધાઈ ફરિયાદ નોંધાઈ છે. હાલ તો તમામ આરોપી ફરાર છે
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.