તેરા તુજકો અર્પણ કાર્યક્રમ" અંતર્ગત ફરીયાદીને ચોરીમાં ગયેલ કુલ રૂપિયા ૨, ૧૨,૦૦૦/- નો મુદામાલ તેમના મુળ માલિકને પરત સોંપવામાં આવ્યો - At This Time

તેરા તુજકો અર્પણ કાર્યક્રમ” અંતર્ગત ફરીયાદીને ચોરીમાં ગયેલ કુલ રૂપિયા ૨, ૧૨,૦૦૦/- નો મુદામાલ તેમના મુળ માલિકને પરત સોંપવામાં આવ્યો


તેરા તુજકો અર્પણ કાર્યક્રમ" અંતર્ગત ફરીયાદીને ચોરીમાં ગયેલ કુલ રૂપિયા ૨, ૧૨,૦૦૦/- નો મુદામાલ તેમના મુળ માલિકને પરત સોંપવામાં આવ્યો

મમ્હે જુનાગઢ રેન્જના પોલીસ મહાર્નિશક નિલેશ જાંજડીયા નાંઓ તથા જુનાગઢ જીલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા તથા માંગરોળ ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક ડી.વી.કોડીયાતર નાઓના માર્ગદર્શન હેઠળ માળીયા હાટીના પો.સ્ટે. ગુ.ર.ન.-૧૧૨૦૩૦૩૬૨૨૦૦૨૮/૨૦૨૨ ના કામે ચોરીમાં ગયેલ મુદામાલના રોકડા રુપિયા ૨,૧૨,૦૦૦/- તપાસ દરમ્યાન જે તે સમયે ઉપરોકત ત.ક.અધિ. તપાસ અર્થે કબ્જે કરેલ હોય જે રોકડા રૂપિયા ૨,૧૨,૦૦૦/- નામદાર માળીયા હાટીના કોર્ટ ના હુકમ મુજબ ફરીયાદીને "તેરા તુજકો અર્પણ" અંતર્ગત તેઓને સોંપી આપી સારી કામગીરી કરવામાં આવેલ છે.

*> આ કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારીઓ*-

*PSI-એસ.આઇ.સુમરા તથા ASI હાજી ઇસ્માઈલ સુમરા પોલીસ સ્ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે.*

*રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image