માળિયા હાટીના ટાઉન તથા સંવેદનશીલ ગામડાઓ માં BSF સાથે પોલીસ સ્ટાફનો ફ્લેગમાર્ચ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/juupp9gcveaeq1ht/" left="-10"]

માળિયા હાટીના ટાઉન તથા સંવેદનશીલ ગામડાઓ માં BSF સાથે પોલીસ સ્ટાફનો ફ્લેગમાર્ચ


89 માંગરોળ માળીયા હાટીના વિધાનસભાની બેઠકમાં તા. 1/12/22 મતદાન થવાનું હોય જેમાં કોઈ અનિચ્છનિય બનાવ ન બને અને લોકો શાંતિ રીતે મતદાન કરી શકે તે હેતુથી
માળીયા હાટીના પી.એસ. આઈ. બી.કે. ચાવડા માર્ગ દર્શન હેઠળ પો.કો. રાજુભાઇ વાઢેર, કૃણાલ જુઠાણી સહિતના પોલીસ સ્ટાફ તેમજ સીઆરપીએફ જવાનો દ્વારા માળીયા હાટીનામાં મેઈન બજાર, રેલ્વે સ્ટેશન રોડ, બસ સ્ટેશન સહિતના મુખ્ય માર્ગો પર તેમજ સંવેદનશીલ વિસ્તારો માં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું જેમાં માળીયા હાટીના પોલીસનો સ્ટાફ પણ જોડાયો હતો. લોકોને શાંતિની અનુભૂતિ થાય તે માટે પ્રયાસો હાથ ધર્યા હતા.

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]