વિસાવદર તાલુકાના અમુક ગામના સરપંચો દ્વારા પેશકદમી કરી ધંધો ચાલુ કરાતા તથા ત્રીજું બાળક ધરાવતા ઉપર ટુક સમયમાં તવાય - At This Time

વિસાવદર તાલુકાના અમુક ગામના સરપંચો દ્વારા પેશકદમી કરી ધંધો ચાલુ કરાતા તથા ત્રીજું બાળક ધરાવતા ઉપર ટુક સમયમાં તવાય


વિસાવદર તાલુકાના અમુક ગામના સરપંચો દ્વારા પેશકદમી કરી ધંધો ચાલુ કરાતા તથા ત્રીજું બાળક ધરાવતા ઉપર ટુક સમયમાં તવાયવિસાવદર તાલુકાના વિછાવડ ગામના સરપંચને ડીડીઓ દ્વારા સસ્પેડ કરાતા તાલુકા ભરમાં ચકચાર મચી ગયેલ છે.આ અંગે જાણવા મળતી વિગતો મુજબ તાલુકાના અમુક સરપંચો દ્વારાહોદાનો દૂરઉપયોગ કરીને રાજકીયઆકાઓના આશીર્વાદથી પંચાયત હસ્તકની જમીનો તથા રોડ ઉપર કાયદેસર દુકાનો કરી વેપાર ચાલુ કરેલ હોય તથા અમુક સરપંચ ને ત્યાં ત્રીજું બાળક હોય એમછતાં પણ સરપંચ ના હોદા ઉપર ચીટકી રહેલ હોય તેવા સરપંચો ઉપર ટુક સમયમાં તવાઈ થવાની હોવાની ચર્ચાએ જોર પકડી છે તેમજચૂંટણીના ફોર્મમાં એકરાર નામાં જે મિલકત દર્શાવેલ હતી તે મિલકતમાં તેઓ રહેતા ન હોય અથવા તો ગામની પેશકદમી હોય અને તે દૂર કરાવતા ન હોય તેવા સરપંચો સામે કાર્યવાહી હાથ ધરાઈ છે
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image