સુરત ગાયત્રી પરિવાર રચનાત્મક ટ્રસ્ટ ૨૮ વ્યક્તિ નાં વિવિધ સંસ્કાર વિધિ સંપન્ન - At This Time

સુરત ગાયત્રી પરિવાર રચનાત્મક ટ્રસ્ટ ૨૮ વ્યક્તિ નાં વિવિધ સંસ્કાર વિધિ સંપન્ન


સુરત ગાયત્રી પરિવાર રચનાત્મક ટ્રસ્ટ ૨૮ વ્યક્તિ નાં વિવિધ સંસ્કાર વિધિ સંપન્ન

સુરત ગાયત્રી પરિવાર રચનાત્મક ટ્રસ્ટ દ્વારા ગુરુદેવ રચિત વિવિધ સુસંસ્કાર વિધિ ઓથી લભાવિંત કરાયા સગર્ભા ધાત્રી ૭ માતા ઓનાં ગર્ભધાન સંસ્કાર તેજસ્વી વિદ્યા અભ્યાસ ૩ નાં વિદ્યારંભ ૪ નવજાત શિશુ ઓનાં નામકરણ ૪ જન્મ દિવસ ૬ બાળકો નાં અનનપ્રાશન ૨ બાળકો મુંડન ગુરૂ-દીક્ષા ઉપનયન(ઉપવેશન)૫ કર્ણવેધ ૧ કુલ ૨૮ વ્યક્તિ ઓએ વિવિધ સંસ્કારો થી લાભાવિંત કરાયા હતા સુરત ગાયત્રી પરિવાર રચનાત્મક ટ્રસ્ટ પ્રજ્ઞા હોલ ભાતવાડી મીની બઝાર, વરાછા રોડ ખાતે અનેક પરિવારો એ હાજરી આપી વૈદિક મંત્રોચાર ની ધ્વનિ વચ્ચે પ્રસન્ન વાતાવરણ માં પોતા નાં સંતાનો નાં વિવિધ સંસ્કાર વિધિ કરાવી ખૂબ ખુશી વ્યક્ત કરી હતી

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image