માળીયાહાટીના તાલુકાના ખંભાળિયા ગામે ગામ સમસ્ત નિવેદ તથા પ્રસાદીનું આયોજન - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/jtzjdgairpseqqlo/" left="-10"]

માળીયાહાટીના તાલુકાના ખંભાળિયા ગામે ગામ સમસ્ત નિવેદ તથા પ્રસાદીનું આયોજન


માળીયાહાટીના તાલુકાના ખંભાળિયા ગામે ગામ સમસ્ત શ્રીદાડમ બાપાએ નિવેદ તથા પ્રસાદી નું આયોજન ઉત્સાહ ભેરથી દર વર્ષની જેમ આવખતે ખંભાળિયા ગામે સમસ્ત ગામ દ્વારા પ્રસાદિ કરવામાં આવ્યું હતું જેમાં સમસ્ત ગામ લોકોએ ભોજન કર્યું હતું તથા ગામના આગેવાન વડીલો તથા સરપંચ સહિતના લોકોએ ભારી જહેમત ઉઠાવી હતી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો, યુવાનો અને બાળકોએ હાજરી આપી હતી.

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]