મારા ઘરે આવીને અમારી જમીન વચ્ચે ઝાડ લેવા આવ્યો , - At This Time

મારા ઘરે આવીને અમારી જમીન વચ્ચે ઝાડ લેવા આવ્યો ,


વડોદરા તાલુકાના રામગઢ અનગઢ વાડીયાવગોમાં રહેતા દોલતસિંહ મોહનસિંહ ગોહિલ ( ઉ . 70 ) એ નંદેસરી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે , રાજુભાઈ ઉમેદભાઈ ગોહિલ ( રહે . રામગઢ વાડીયાવગો , તખાભગતના મકાન પાસે , અનગઢ , તા . વડોદરા ) મારા ઘરે આવીને અમારી જમીન વચ્ચે ઝાડ લેવા આવ્યો હતો અને તે બાબતે મારી સાથે બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો અને ઝપાઝપી કરીને ગાળો બોલ્યો હતો . આ બાબતે નંદેસરી પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon