મુ પ્રમુખસ્વામી મહારાજ દેહ છૂટી ગયા પછી પણ કોઈનો સાથ છોડતા નથી. મૃત્યુ પછીના સાથી - At This Time

મુ પ્રમુખસ્વામી મહારાજ દેહ છૂટી ગયા પછી પણ કોઈનો સાથ છોડતા નથી. મૃત્યુ પછીના સાથી


મુ પ્રમુખસ્વામી મહારાજ દેહ છૂટી ગયા પછી પણ કોઈનો સાથ છોડતા નથી.

મૃત્યુ પછીના સાથી

સંસ્થાના મોભી સમા મણીભાઈ સલાડવાળાનો અક્ષરવાસ થયો ત્યારે સ્વામીશ્રી મોરબીમાં હતા. તેઓને ખબર મળતા તરત જ અમદાવાદ આવી પહોંચ્યા અને વહેલી સવારે વડોદરા પહોંચી ગયા. મણીભાઈની નનામીને કાંધ આપીને વરસતા વરસાદમાં આખા ગામમાં સહુની સાથે ફર્યા અને છેલ્લે પોતે જાતે જ સ્મશાનમાં ચિતા માટેના લાકડા પણ સંતસ્વરૂપ સ્વામીને સહાયક તરીકે રાખીને ગોઠવ્યા અને તેઓની સેવાનું અલ્પ્ય ફળ આપી દીધું.

રીપોર્ટ રસીક વિસાવળીયા 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.