જસદણ તાલુકાની પેટા ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો: તાલુકા ભાજપ પ્રમુખ ચંકીત ભાઈ રામાણીએ તમામ ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવી - At This Time

જસદણ તાલુકાની પેટા ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો: તાલુકા ભાજપ પ્રમુખ ચંકીત ભાઈ રામાણીએ તમામ ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવી


જસદણ તાલુકાની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આંબરડી 1 માં રમીલાબેન મુકેશભાઈ બારૈયા અને ભાડલા 5 માં જયંતીભાઈ કાકડીયાનો વિજય થતા તાલુકા ભાજપ પ્રમુખ ચંકીત ભાઈ રામાણી અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ બંને ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવી રાજીપો વ્યક્ત કર્યો હતો અને અંતમાં ચંકીત ભાઈ એ તમામ મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image