ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય દરિયાઈ પટ્ટી વિસ્તારમાં ઉત્પાદનમાં સતત ઘટાડો થઈ રહ્યો હોય ધરતીપુત્રોને આર્થિક ફટકો પડી શકે છે - At This Time

ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય દરિયાઈ પટ્ટી વિસ્તારમાં ઉત્પાદનમાં સતત ઘટાડો થઈ રહ્યો હોય ધરતીપુત્રોને આર્થિક ફટકો પડી શકે છે


ગીર સોમનાથ જિલ્લાની ફળદુ અને કાળી અને ફળ દ્રુપદ જમીન મગફળી અને કપાસ સહિતના પાક માટે અનુકૂળ મનાય છે અને અહીંયા દરિયાઈ પટ્ટી વિસ્તારમાં પુષ્કળ પ્રમાણમાં મગફળી કઠોળનું ઉત્પાદન થાય છે પરંતુ હવે ખારાશ અને જમીનનું પણ ખારાશ ભળી જતા જમીનની ફળદ્રુપતા ઘટવામાં આવી છે જેને સીધી ઉત્પાદન ઉપર થઈ શકે છે જમીનના યુક્ત પાણી ભરાવાના કારણે લોકોના આરોગ્ય ઉપર પણ અસર ઊભી થઈ શકે છે પરંતુ

સોડમ બંધારો બરડા બંધારો બનાવ્યો હતો દરિયાઈ ખારાશ ને અટકાવવા માટે ભૂતકાળમાં વેલણ પાસે સોડમ બંધારો અને મૂળ દ્વારકા પાસે બરડા બંધારો બનાવ્યો હતો જેથી આરંભિક સમય આ યોજના દરિયાઈ આગળ વધતી અટકાવવા માટે મદદરૂપ થઈ હોવાનું જાણું હતું પરંતુ આજે કંઈક અલગ જ સ્થિતિ જોવા મળી રહી છે જાણે કે દરિયાઈ ખારસને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે એવું પર્યાવરણ પ્રેમીઓ માની રહ્યા છે અને મીઠાશ પાણીને અલગ અલગ રાખવા માટે મહત્વનું બને છે પરંતુ ગીર સોમનાથ જિલ્લામાં ઉલટી ગંગા રહેતી હોય એવું પ્રાકૃતિક પ્રેમીઓ પણ માની રહ્યા છે

કેરીના પાક ઉપર પણ ખતરો આ વિસ્તાર તરીકે ઓળખાય છે અને સમગ્ર જિલ્લામાં બારેમાસ લીલોતરી જોવા મળે છે પરંતુ હવે વ્યાખ્યા બદલાઈ રહી છે કારણ કે દરિયાઈ ખારસ નાળિયેરીના પાક અનુકૂળ આવે છે પરંતુ આંબાવાડીઓ માટે નુકસાનકારક છે જેથી આગામી સમયમાં કેરીનું ઉત્પાદન પણ ઘટી શકે છે

રિપોર્ટર ભરતસિંહ દાહિમા
9228483158 7777963158


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon