સૌનીયોજના પાઈપલાઈન થકી પાણી છોડવા ખેડૂતો ની માંગ
સુરેન્દ્રનગર જિલ્લા માં છેલ્લા બે મહિના થી બે ઈંચ વરસાદ નોધાયો નથી ત્યારે મુળી ચોટીલા થાનગઢ ના ગામોમાં થી પસાર થતી સૌનીયોજના પાઈપલાઈન ના વાલ્વ ખોલવામાં આવે અને તળાવો ચેકડેમ ભરવામાં આવે તો ખેડૂતો સિંચાઈ કરી શકે અને મુરજાતો પાક ને જીવતદાન મળી શકે તેમ છે હાલ નર્મદા સરદાર સરોવર ડેમ ફુલ ભરેલો છે ત્યારે સૌની યોજના અંતર્ગત ખેડૂતો માટે પાક બચાવવા માટે રાજય સરકાર દ્વારા તળાવ ચેકડેમ ભરવામાં આવે
9825547085
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.