પોરબંદર માં આખલાવ નો ત્રાસ - At This Time

પોરબંદર માં આખલાવ નો ત્રાસ


પોરબંદર માં અવાર નવાર આખલા બાધવા થી નુકસાનો થતાં હોય છે. તમે જોઈ સકો છો કે આ આખલા રોડ ની વચો વચ બાધી રહ્યા છે. અને આ બાઈક ને દુકાનો માં ઘૂસી જાય છે તેના થી મોટી નુકસાની થાય છે. તો પણ સરકાર આની માટે કોઈ ઉપાય નથી સોધતી રોજ આખલા બાધે સે તો તેને કપડવાની વ્યવસ્થા કરવી જોઈએ અને ભવિષ્યમાં મોટી દુર્ઘટના ના થાય તે માટે વિસારવું જોઈએ.


8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.