વિસાવદર એપોલોઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે બોર્ડ ની પરીક્ષા ના વિદ્યાર્થી ઓને મોઢું મીઠુ કરીને આવકાર્ય

વિસાવદર એપોલોઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે બોર્ડ ની પરીક્ષા ના વિદ્યાર્થી ઓને મોઢું મીઠુ કરીને આવકાર્ય

વિસાવદર એપોલોઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે બોર્ડ ની પરીક્ષા ના વિદ્યાર્થી ઓને મોઢું મીઠુ કરીને આવકાર્ય
વિસાવદર ની એપોલોઈન્ટરનેશનલસ્કૂલ ખાતે આજથી સારુથતી બોર્ડની પરીક્ષા નો પ્રથમદિવસ હોય ત્યારે વિસાવદર મામલતદાર બી ઍમ રેવર તેમજ સ્કૂલ સ્ટાફ ના બહેનો તેમજ સ્કૂલ ના ટીચર ગજેરા તેમજ ટ્રસ્ટી વીરુરીબડીયાશિવમ રીબડીયા તેમજ એકઝામ ઓબ્જર્વર એન એન પુરોહિત સહિત નો દ્વારા આજે પરીક્ષાઆપતાં તમામ વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થીની ઓને આજે પરીક્ષા ના પ્રથમદિવસે કુમકુમ તિલક કરી મોઢું મીઠુકરાવી ને પરીક્ષાબ્લોક માં પ્રવેશ આપવામાં આવેલ હતોપરીક્ષા કેન્દ્ર માં દરેક બ્લોક માં સીસી ટીવી કેમેરા ગોઠવેલ હોય ત્યારે એકઝામ ઓબ્જર્વર પુરોહિત એકઝામ માં કોઈપણ પ્રકાર ની ગેરરીતિ નો થાય તેમાટે મોનીટરીગ કરી રહ્યા છે ત્યારે વિસાવદર પોલીસ દ્વારા પણ બોર્ડની પરીક્ષા માં કોઈપણ પ્રકાર ની ગેરરીત નો થાય તેમાટે ચુસ્ત પોલીસ બન્દોબસ્ત પણ ગોઠવવા માં આવેલ છે

રિપોર્ટહરેશમહેતા વિસાવદર
ડી જૂનાગઢ

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »