બોટાદ જિલ્લાના રંગપર ગામે મેલેરીયા સ્લાઇડ લેવામાં આવી
બોટાદ જિલ્લાના રંગપર ગામે મેલેરીયા સ્લાઇડ લેવામાં આવી
બોટાદ જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તુરખાના તાબા હેઠળ આવેલું રંગપર ગામમાં આરોગ્ય કાર્યકર દ્વારા મેડિકલ લોકેશન ના માર્ગદર્શન હેઠળ અને સુપરવાઇઝરના માર્ગદર્શન હેઠળ આજરોજ આરોગ્ય કાર્યકર દ્વારા મેલરીયા રોગને નાબૂદી માટે ફ્લાઇટનું કલેક્શન કરવામાં આવ્યું હતું જેના કારણે ગામમાં હજી પાંચ વર્ષથી ઉપરના તમામ બાળકો પણ હું આજરોજ સ્લાઇડ કલેક્શન કરવામાં આવ્યું હતું જેના કારણે અને સ્લાઈડ કલેક્શન કર્યા બાદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લેબમાં મોકલેલ હતી જે મેલેરી ચિકનગુનિયા અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો
રિપોર્ટ નિકુંજ ચૌહાણ બોટાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.