રાજકોટના વોર્ડ નં.૧૩માં જનસભા કોંગ્રેસના કાર્યકરો દ્વારા સુરેશ બથવારના સમર્થનમાં સભા યોજાઈ.
રાજકોટના વોર્ડ નં.૧૩માં જનસભા કોંગ્રેસના કાર્યકરો દ્વારા સુરેશ બથવારના સમર્થનમાં સભા યોજાઈ.
મોંઘવારી,પેટ્રોલ-ડીઝલ અને ગેસના બાટલાના આસમાને ગયેલા ભાવો, તેલના ડબ્બામાં ભરતોડ ભાવ વધારો, બેરોજગારી,કોરોના કાળમાં આરોગ્ય ક્ષેત્રે અણઆવડત,દૂધ -દર્દી જેવી જીવન જરૂરી ખાદ્ય ચીજવસ્તુ પર જીએસટી, શિક્ષણના વ્યાપારીકરણ વગેરે મુદ્દે ભાજપ સત્કારની નિષ્ફળતાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.જેની ચિંતા કરતા રાજકોટ ગ્રામ્ય 71 માં વિધાન સભાના બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સુરેશ બથવારના વોર્ડ નં.૧૩માં આંબેડકર નગર,અને ખોડિયાર નગર સક્તિના વિસ્તારોમાં જન સંપર્ક દરમ્યાન જોવા મળી હતી.શ્રી બથવારના ડોર ટૂ ડોર પ્રચાર અને મળેલ જન સમર્થન દ્વારા ભાજપ સરકારની તમામ ક્ષેત્રે નિષ્ફળતાથી કંટાળેલા લોકોએ ઉત્સાહભેર આવકાર્યા હતાં.વડીલોએ શ્રી બથવારને વિજથી ભવના આશિર્વાદ સાથે જયારે બહેનો- દિકરીઓએ કુમકુમ તિલક કરીને દુઃખણા લઈને શુભકામનાઓ પાઠવી હતી.આ જન સંપર્ક યાત્રા કરિયા બાદ પૂરતો સપોર્ટ મળીયા બાદ એક જન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં વિધાનસભા 71 ગ્રામ્ય વિસ્તાર
વોર્ડ નંબર 13 માં આંબેડકર નગર અને ખોડિયારનગર માંથી સુરેશભાઈ બથવારને જીત આપવા બહોળી સંખ્યામાં સભા સંબોધન,
આગેવાનો કાર્યકરો સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. પૂર્વ કોર્પોરેટર રવજીભાઈ ખીમસુરીયા, ગેલાભાઈ મુછડીયા,
નરેશભાઈ સાગઠીયા એસી.સી. સમાજના પ્રમુખ
વિજયસિંહ જાડેજા,
રમેશભાઈ મુછડીયા,
માલધારી સમાજના આગેવાન મીઠાભાઈ જોગરાણા,
ઐયુબભાઈ પતાણી,
સુલ્તાનભાઇ ધાળા,
ઈકબાલભાઈ
મંગલભાઈ મુછડીયા કરસનભાઈ મુછડીયા,
હિંમતભાઈ મિયાત્રા,
કમલેશભાઈ કોઠીવાર,
નાનજીભાઈ દવેરા,
મુકેશભાઈ ચાવડા,
કાળુબાપા પરમાર,
બાબુભાઈ મકવાણા
પૂર્વ કોપરેટર ગીતાબેન મુછડીયા, મહિલા પ્રમુખ સરોજબેન રાઠોડ
જેન્તિભાઇ રાઠોડ
રમેશભાઈ ડાંગર
શાંતાબેન મકવાણા
પહોળી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આગેવાનોએ ભાજપ સરકારની પોલ ખોલી હતી. આ તકે વિવિધ સમસ્યાઓથી ત્રાહિમામ પોકારી ગયેલા વિસ્તારવાસીઓએ મોટી સંખ્યામાં સ્વયંભૂ ઉમટી પડીને પોતાની વેદના વ્યકત કરીને પરિવર્તનનો કોલ આપ્યો હતો.સુરેશ બથવારને મળેલા પ્રચંડ લોક આવકારથી ગ્રામ્ય બેઠક પર સર્વત્ર કોંગ્રેસનો તિરંગો છવાયાનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.