રાષ્ટ્રીય તહેવાર ૨૬ જાન્યુઆરી ના દિવસે આરેણા ગ્રામ પંચાયત ના સદસ્ય શ્રી કાર્તિક ભાઈ કાના ભાઈ ભાદરકા દ્વારા દેહદાન નું સંકલન પત્ર અર્પણ કર્યું છે.
રાષ્ટ્રીય તહેવાર ૨૬ જાન્યુઆરી ના દિવસે આરેણા ગ્રામ પંચાયત ના સદસ્ય શ્રી કાર્તિક ભાઈ કાના ભાઈ ભાદરકા દ્વારા દેહદાન નું સંકલન પત્ર અર્પણ કર્યું છે.
માંગરોળ તાલુકા કક્ષા એ થી રાષ્ટ્રીય તહેવાર ૨૬ જાન્યુઆરી આરેણા પે. સેન્ટર શાળા ખાતે ઉજવવામાં આવી હતી. આ રાષ્ટ્રીય તહેવાર મા ઉપસ્થિત કાર્તિક ભાઈ ભાદરકા દ્વારા માનનિય મામલતદાર સાહેબ ના હસ્તે દેહદાન નો સંકલ્પ શિવમ્ ચક્ષુદાન -આરેણા પરિવાર ને અર્પણ કર્યો હતો.
આજ રોજ કાર્તિક ભાઈ નું દેહદાન નું સંકલન પત્ર પોરબંદર G.M.E.R.S. મેડિકલ કોલેજ મા પોરબંદર ના સેવા ભાવી રોટલા બેંક ના દર્શન ભાઈ જોષી અને શ્રી રામ બ્લડ બેંક ના મેનેજીંગ ડાયરેકટર જયપાલસિંહ જેઠવા દ્વારા ડો. મયંક જાવિયા સાહેબ ને અર્પણ કર્યું છે.
કાર્તિક ભાઈ ભાદરકા ના વંદનિય વિચાર ને શિવમ્ ચક્ષુદાન -આરેણા પરિવાર બિરદાવે છે,અને કાર્તિક ભાઈ ને દિર્ધ આયુષ ની શુભકામના પાઠવે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે