જન સંપર્ક કાર્યાલય જસદણ ખાતે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ સમીક્ષા બેઠક યોજી - At This Time

જન સંપર્ક કાર્યાલય જસદણ ખાતે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ સમીક્ષા બેઠક યોજી


(રિપોર્ટ વિજય ચૌહાણ જસદણ)
જન સંપર્ક કાર્યાલય જસદણ ખાતે ભાજપ સદસ્યતા અભિયાન 2024 અંતર્ગત પાર્ટીના પદાધિકારીઓ, હોદ્દેદારો સાથે વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ સમીક્ષા બેઠક યોજી, અને સદસ્યતા અભિયાનને સફળ બનાવવા માટે સંવાદ કરી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.