રાયડી ડેમ થયો.ઓવરફ્લો - At This Time

રાયડી ડેમ થયો.ઓવરફ્લો


ખાંભા નો રાયડી ડેમ થયો ઓવરફ્લો

ઓવરલોડ થતાં એક દરવાજો ખોલવાની તંત્રને ફરજ પડી

અમરેલી જિલ્લામાં વરસાદી માહોલમાં અમરેલી જિલ્લાના જોડાશેઓ ભરાઈ રહ્યા છે ત્યારે આવા સમયે રાજુલા ધાતરવડી એક રાજુલા ધાતરવડી બે બંને ડેમ ઓવરફ્લો થયા બાદ આજે ખાંભા નો રાયડી ડેમ પણ ઓવરબ્લો થયો ઓવર બ્લોક થતા તંત્ર દ્વારા એક દરવાજો ખોલવાની ફરજ પડેલ ડેમ ભરાઈ જવાથી આસપાસના વિસ્તારો જેવા કે નાના બારમણ મોટા બારમણ છોતરા નાગેશ્રી સહિતના વિવિધ ગામોને તંત્ર દ્વારા જાણ કરવામાં આવે છે વેચાણ વાળા વિસ્તારોમાં નદીપટમાં ન જવાની સૂચનાઓ આપવામાં આવી તંત્ર દ્વારા આ તમામ ગામના સરપંચ તલાટી કમ મંત્રી સહિતના જવાબદાર અધિકારીઓને જાણ કરવામાં આવી


9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.