મહીસાગર જિલ્લામાં ACB ને મળી મોટી સફળતા.. - At This Time

મહીસાગર જિલ્લામાં ACB ને મળી મોટી સફળતા..


મહીસાગર બ્રેકીંગ..

મહીસાગર જિલ્લામાં ACB ને મળી મોટી સફળતા..

સરપંચ પિતા દ્વારા 20 હજારની લાંચ લેતા ઝડપાયા..

પ્રધાન મંત્રી આવાસ યોજના માં પ્રથમ અને બીજા હપ્તા માટે માંગી લાંચ..

કડાણા ના રાજનપુર ગ્રામ પંચાયત ની ઘટના..

પ્રધાન મંત્રી આવાસ યોજના માં ઉગરાણું કરનાર સરપંચ પિતા અને એક અન્ય આગેવાન ઝડપાયા..

જીલ્લા ACB દ્વારા બને આરોપી ની અટકાયત કરાઈ..

દિગ્વિજયસિંહ પૂવાર તેમજ અરવિંદ વાગડીયા બન્ને ની અટકાયત..

પિતા અરવિંદભાઈ વાગડીયા ના કહેવાથી દિગ્વિજયસિંહ પૂવાર દ્વારા લાંચ ની રકમ સ્વીકારવા માં આવી..


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image