અમદાવાદ દરિયાપુર વિધાનસભામાં કેન્દ્રીય મંત્રી Smriti Zubin Irani ની ઉપસ્થિતિમાં આયોજિત જાહેરસભામાં હાજરી આપી - At This Time

અમદાવાદ દરિયાપુર વિધાનસભામાં કેન્દ્રીય મંત્રી Smriti Zubin Irani ની ઉપસ્થિતિમાં આયોજિત જાહેરસભામાં હાજરી આપી


અમદાવાદ દરિયાપુર વિધાનસભામાં કેન્દ્રીય મંત્રી Smriti Zubin Irani ની ઉપસ્થિતિમાં આયોજિત જાહેરસભામાં હાજરી આપી...

દરિયાપુર વિધાનસભામાં રાષ્ટ્રકલ્યાણને સતત સમર્પિત ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થાય તે માટે કેન્દ્રીય મંત્રી Smriti Zubin Irani ની ઉપસ્થિતિમાં આયોજિત જાહેરસભામાં હાજરી આપી...

ત્યારે સભામાં ઉપસ્થિત જનમેદનીનું અપાર જન્મસમર્થન દર્શાવે છે કે ભાજપની જીત નિશ્ચિત પણે થાય એવું અનુમાન લાગી રહિયું છે...

રિપોર્ટર

અમીત પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon