અવસાન નોંધ
અવસાન નોંધ
કેશવલાલ (કિશોરભાઈ) ધનજીભાઈ કક્કડ ઉ. વર્ષ:૭૦ તે અતુલકુમાર (ગાંધીધામ) અંબરીશકુમાર, હિરેન કુમાર(જુનાગઢ), શ્રુતિબેન વિશાલકુમાર અભાણી (બરોડા) પપ્પા તેમજ જયંતીલાલ પોપટલાલ ચાંદ્રાણી મેંદરડાના જમાઇનું અવસાન તા ૨૮ના રોજ થયેલ છે. તેમની અંતિમયાત્રા આવતીકાલે તા ૧ સવારે ૭ વાગ્યે તેમના ઘરેથી વાણિયા શેરી, કોર્ટ ચોક ખાતે થી તેમજ
સદગત નું ઉઠમણું તથા સસરા પક્ષ ની સાદડી તા ૧ ના સાંજે ૪:૩૦થી ૬ લોહાણા મહાજન વાળી માળિયા હાટીના ખાતે રાખેલ છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે
