વીજચોરીના કેસમાં હોટેલ માલિકનેબે વર્ષની સજા, રૂ. 97,657નો દંડ
દંડ ન ચૂકવે તો વધુ છ માસની સજા
મમતા હોટેલમાં લંગરિયા નાખી વીજચોરી કરાતી હતી
રાજકોટના જંક્શન રોડ પર આવેલી મમતા હોટેલના માલિકને વીજચોરીના કેસમાં અદાલતે બે વર્ષની સખત કેદ અને રૂ.97,657ના દંડનો હુકમ કર્યો છે. તેમજ દંડ ન ભરે તો વધુ છ માસની સજાનો હુકમ કર્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.