ધંધુકા પ્રાંત અધિકારી એલ. વિઘાસાગરે ડમ્પરો પર તવાઈ બોલાવી. - At This Time

ધંધુકા પ્રાંત અધિકારી એલ. વિઘાસાગરે ડમ્પરો પર તવાઈ બોલાવી.


ધંધુકા પ્રાંત અધિકારી એલ. વિઘાસાગરે ડમ્પરો પર તવાઈ બોલાવી.

અમદાવાદ જીલ્લા ના ધંધુકા નજીકની મુરલીધર હોટલ નજીકથી ૧૦ ડમ્પરો પકડ્યા.

ધંધુકા પોલીસ મથક અને પ્રાંત કચેરી ખાતે ખનીજ ભરેલા ડમ્પરો ધંધુકા પોલીસ સ્ટેશન ખાતે મુકવામા આવ્યા.

૩૦ લાખ ઉપરાંતનો દંડ ફટકારવામાં આવ્યો.

પ્રાંત અધિકારી દ્વારા થોડા સમય અગાઉ પણ નિયમોનો ભંગ કરતા ડમ્પરો સામે કોરડો વીંજવામાં આવ્યો હતો

ધંધુકા પંથકમાં માટીનું મોટા પાયે ખનન કરવામાં આવી રહ્યું છે.

કુલ રકમ રૂપિયા 30 લાખ ઉપરાંતનો દંડ વસુલાયો.
ખનીજ વિભાગની કામગીરી ઉપર સવાલો ઉઠ્યા.
10 જેટલાં ડમ્પરો પકડી પાડ્યા.

રિપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.